
આરોગ્ય શાસ્ત્રમ્
Price
₹380Quantity
1Shipping
Description
NIKUL TRIVEDI'S
આરોગ્ય શાસ્ત્રમ્
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની
ગૌણ સેવા પંચાયત MPHW (100)
આવનારી ગૌણસેવા (FHW)
પંચાયત MPHW-FHW
ભરતી માટે ઉપયોગી પુસ્તક
📚વિશેષતા 📚
💫 FHW ની બધી જ ભરતીનો અભ્યાસક્રમ આવરી લેતુ પુસ્તક.
💫 ગુજરાત માં આરોગ્ય વિભાગની ભરતીમા સૌથી વધુ પરીક્ષા પાસ કરનાર નિકુલ ત્રિવેદી સર ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ થિયરી પુસ્તક.
💫 ઓલ ઈન્ડિયાના 1 થી 3 ભાગમા મહત્વના મુદ્દાઓને પરીક્ષાલક્ષી અનુરૂપ તૈયાર થયેલ પુસ્તક
💫 પરીક્ષામાં પાસ થવા માટેનું શસ્ત્ર એટલે આરોગ્ય શાસ્ત્રમ્.
💫 નિકુલ ત્રિવેદી સરના 23 થી વધુ પરીક્ષા પાસ કરવાનો સંપુર્ણ નીચોડ નો સાર એટલે આરોગ્ય શાસ્ત્રમ્ બુક.
⚠️ મહત્વપૂર્ણ સૂચના
📚 એકવાર બુકનો ઓર્ડર કન્ફર્મ કર્યા બાદ કોઈપણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ કરવામાં આવશે નહીં.
❌ ઓર્ડર કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ નથી.
💰 તેમજ કોઈપણ પ્રકારનું Refund આપવામાં આવશે નહીં.
👉 તેથી ઓર્ડર કરતા પહેલાં તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસી, ત્યારબાદ જ બુકિંગ કરશો.
🙏 આભાર – All India Foundation
આરોગ્ય શાસ્ત્રમ્
Price
₹380Quantity
1Shipping
