આરોગ્ય શાસ્ત્રમ્ – થિયરી બુક & ગૌણ સેવા અને પંચાયત શિખર બુક
Price
₹670₹1,04036% off

આરોગ્ય શાસ્ત્રમ્ – થિયરી બુક & ગૌણ સેવા અને પંચાયત શિખર બુક

Order summary

Price

₹670

Quantity

1

Shipping

Free
Total₹670
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery

Description

ગૌણસેવા અને પંચાયત શિખર (પ્રેક્ટિસ પેપર સિરીઝ)

 

નિકુલ ત્રિવેદી સરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ નવા સિલેબસ આધારિત પ્રેક્ટિસ પેપર પુસ્તક.

 

ગૌણ સેવા અને પંચાયત મંડળ દ્વારા આવનારી MPHW / FHW / SI ભરતી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી.

 

30 ઓથેન્ટિક પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ પેપર સેટ સાથે OMR આધારિત પ્રેક્ટિસ, જેથી પરીક્ષાનો વાસ્તવિક અનુભવ મળી રહે.

 

પુસ્તકની વિશેષતાઓ:

 

✅ નવા સિલેબસ આધારિત

✅ 30 ઓથેન્ટિક પ્રેક્ટિસ પેપર

✅ OMR શીટ આધારિત પ્રેક્ટિસ

✅ પરીક્ષાલક્ષી પ્રશ્નો

✅ સમય વ્યવસ્થાપન અને ઝડપ વધારવામાં ઉપયોગી

✅ MPHW / FHW / SI ભરતી માટે બેસ્ટ પ્રેક્ટિસ બુક

MRP - ₹440

 

Discount - ₹150

 

Book Price - ₹290

 

🚚 ઓલ ગુજરાત કુરિયર ફ્રી

 

📞 ઇન્કવાયરી / બુક ઓર્ડર માટે:

7600400498 / 7574841607 / 8733963717

 

📦 બુક ઓર્ડર કર્યા પછી 14 ઓગસ્ટ બાદ તમારી બુક કુરિયર કરવામાં આવશે અને અંદાજે 8 થી 10 દિવસમાં તમને મળી જશે.

 

નોંધ: જ્યાં હોમ ડિલિવરી ઉપલબ્ધ નહીં હોય ત્યાં બુક નજીકની કુરિયર ઓફિસ અથવા તાલુકા સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે, જ્યાંથી તમારે મેળવી જવાની રહેશે.

 

NIKUL TRIVEDI'S

આરોગ્ય શાસ્ત્રમ્

 

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની

ગૌણ સેવા પંચાયત MPHW (100)

આવનારી ગૌણસેવા (FHW)

પંચાયત MPHW-FHW

ભરતી માટે ઉપયોગી પુસ્તક

 

📚વિશેષતા 📚

 

💫 FHW ની બધી જ ભરતીનો અભ્યાસક્રમ આવરી લેતુ  પુસ્તક.

 

💫 ગુજરાત માં આરોગ્ય વિભાગની ભરતીમા સૌથી વધુ પરીક્ષા પાસ કરનાર નિકુલ ત્રિવેદી સર ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ થિયરી પુસ્તક.

 

💫 ઓલ ઈન્ડિયાના 1 થી 3 ભાગમા મહત્વના મુદ્દાઓને પરીક્ષાલક્ષી અનુરૂપ તૈયાર થયેલ પુસ્તક 

 

💫 પરીક્ષામાં પાસ થવા માટેનું શસ્ત્ર એટલે આરોગ્ય શાસ્ત્રમ્.

 

💫 નિકુલ ત્રિવેદી સરના 23 થી વધુ પરીક્ષા પાસ કરવાનો સંપુર્ણ નીચોડ નો સાર એટલે  આરોગ્ય શાસ્ત્રમ્ બુક.

 

⚠️ મહત્વપૂર્ણ સૂચના

📚 એકવાર બુકનો ઓર્ડર કન્ફર્મ કર્યા બાદ કોઈપણ સંજોગોમાં ઓર્ડર કેન્સલ કરવામાં આવશે નહીં.

❌ ઓર્ડર કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ નથી.

💰 તેમજ કોઈપણ પ્રકારનું Refund આપવામાં આવશે નહીં.

👉 તેથી ઓર્ડર કરતા પહેલાં તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસી, ત્યારબાદ જ બુકિંગ કરશો.

🙏 આભાર – All India Foundation

આરોગ્ય શાસ્ત્રમ્ – થિયરી બુક & ગૌણ સેવા અને પંચાયત શિખર બુક

Order summary

Price

₹670

Quantity

1

Shipping

Free
Total₹670