SANUS BATCH 1.0 ( SI + MPHW + FHW)

Description

(2023-2024)તાલુકા સેનેટરી ઈન્સ્પેક્ટર+SI + SSI + MPHW + FHW (RECORDED COURSE)NO REFUND POLICY.....T&C APPLYSanus 1.0 Course (2023–2024) – માહિતી (Recorded Course)old lecture only લક્ષ્ય પરીક્ષાઓ: • તાલુકા સેનેટરી ઈન્સ્પેક્ટર (TSI) • સેનેટરી ઈન્સ્પેક્ટર (SI) • સેનેટરી સબ ઈન્સ્પેક્ટર (SSI) • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) • ફીમેલ હેલ્થ વર્કર (FHW)કોર્સ પ્રકાર: • ફક્ત Recorded Video Lectures • Old Syllabus આધારિત • Health અને Sanitation વિષય પર ફોકસ • Old Question Papers આધારીત ચર્ચાઓપ્રાપ્ત થનાર સામગ્રી: • Only Health & Sanitation વિષયના વિડિઓ • Previous Year Questions ના Recorded Videos • Public Health, Waterborne Diseases, Waste Management, Hygiene, Vaccination, Nutrition જેવી અગત્યની ટોપિક કવરજરૂરી સૂચનાઓ: • Live Class ઉપલબ્ધ નથી • Doubt-Solving Support ઉપલબ્ધ નથી • નવા અભ્યાસક્રમને સંપૂર્ણ રીતે કવર કરતો નથી • Course Purchase પછી No Refund Policy લાગુ પડશે • T&C Apply (શરતો લાગુ પડે છે)કોર્સ ખાસ કોના માટે? • ફક્ત Health & Sanitation વિષય માટે Recorded Course શોધી રહ્યા છે • જૂના પ્રશ્નપત્રો અને મુદ્દાઓ પર આધારિત અભ્યાસ ઈચ્છે છે • GPSSB, AMC,NAGARPALIKA , GSSSB જેવી હેલ્થ રિક્રૂટમેન્ટ માટે તૈયારી કરતા ઉમેદવારો❌ મટીરીયલની ઝેરોક્ષ કાઢી શકાશે નહીં ❌ કોર્સ લીધા પછી ફી રિફંડ નહીં થાય ❌ કોર્સ બદલી શકાશે નહીં📢 નોંધ 🔐 લૉગિન માટેના નિયમો:નોંધ : દરેક વિદ્યાર્થીને ફક્ત ૨ ડિવાઇસ સુધી લૉગિન કરવાની મંજૂરી રહેશે:📱 ૧ મોબાઇલ લૉગિન💻 ૧ વેબ લૉગિન⚠️ ત્રીજી કોઈપણ ડિવાઇસમાં લૉગિન શક્ય નથી.➡️ કૃપા કરીને લૉગિન કરતી વખતે વિશેષ સાવચેતી રાખો.✨ તમારા સહકાર માટે આભાર!- ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન (All India Foundation) 🇮🇳⚠️ *Quick Alert - Suspicious Activity Detected*🔒 જો Application માં કોઈપણ Suspicious Activity જોવા મળશે, તો તમારું Account Automatically Block થઈ જશે.📞 Block થયેલા Users Helpline પર Contact કરી શકે છે; ટીમ Login Device Report તપાસશે.⏳ Verification માટે સામાન્ય રીતે 24–48 Hours લાગે છે, ત્યાં સુધી Account Block જ રહેશે.🚫 ક્યારેય પણ કોઈને તમારો OTP Share ન કરો, નહીં તો તમારું Course / Account Permanently Block થઈ શકે છે.🔐 *Safety Policy*1️⃣ System કોઈપણ Unusual Activity Detect કરશે તો Account Auto-Block થશે.2️⃣ Helpline Team Login Device Report Verify કરીને Genuine હોવાનું જણાશે તો Account Unblock કરશે.3️⃣ Review Process માટે 24–48 Hours લાગશે.4️⃣ OTP આપવાથી Account Block થવાની તથા Personal Information Leak થવાની શક્યતા છે.⚠️ ઘણા Users સાથે આવી ઘટના થઈ ચૂકી છે અને બ્લોક થઈ ગયેલ છે.📱 નોંધ: તમારા મોબાઇલમાં એપ્લિકેશનમાં આપેલ નંબરનું સિમ કાર્ડ હોઉં જોઈએ તો જ લૉગિન કરી શકશો. જો એ નંબર બીજાનો હશે અથવા બીજા કોઈ મોબાઇલમાં હશે તો તમે તે નંબરથી લૉગિન નહીં કરી શકો.આથી પોતાના મોબાઇલમાં જ અને પોતાનું જ સીમકાર્ડ હોઉં આવશ્યક છે.

Content

લેપટોપમાં એપ્લિકેશન જોવા માટે

1 video

HEALTH AND SENITATION FOLDER 2024 VIDEO

193 videos58 files5 tests

રિવીઝન PDF MATERIALS

12 files

UPDATED HEALTH MATERIAL 2024

33 files

ONE LINER

13 videos

GUJARATI

15 videos5 files

ENGLISH

13 videos1 file1 test

AMC IMP

2 videos

SANUS BATCH 1.0 ( SI + MPHW + FHW)

Have a coupon?