
Description
PRO BMC SPECIAL BATCH
(By All India Foundation)
For MPHW | SI Aspirants
PRO BMC Special Batch એ BMC ભરતી માટે ખાસ તૈયાર કરાયેલ એક comprehensive batch છે, જે તમને સંપૂર્ણ સિલેબસ સાથે deep conceptual clarity આપે છે. આ બેચનો હેતુ છે-
“100% તૈયારી, 100% સફળતા.”
કોર્સમાં સામેલ છે:
• સંપૂર્ણ BMC સિલેબસ કવરેજ
• વિષયવાર માર્ગદર્શન નિષ્ણાત ફેકલ્ટી દ્વારા
• પ્રેક્ટિસ MCQ અને સપ્તાહિક ટેસ્ટ
• સરળ ગુજરાતી નોટ્સ
• Doubt Solving & Revision Lectures
• Live + Recorded Lectures
• પરીક્ષાની જરૂરિયાત મુજબ ખાસ ફોક્સ
📚 Subjects Covered
• Health and Sanitation
• Maths and Reasoning
• Gujarati Grammar
• English Grammar
🎯 Important Terms & Conditions 📚
🎯 નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલ Latest Course 2026
આ કોર્સમાં જોડાતા પહેલા નીચેની મહત્વપૂર્ણ બાબતો ધ્યાનથી વાંચશો 👇
📱 1. Single Device Login કોર્સ લીધા બાદ તમારું Login માત્ર એક જ Device પર રહેશે. એકથી વધુ Device પર Login/Sharing કરી શકાશે નહીં.
2. PDF Download Restricted: નોટ્સ ફક્ત online વાંચી શકાય તેવી રહેશે. PDF download અથવા share કરી શકાશે નહીં.
3. Xerox Prohibited: આપેલ study material નો xerox કાઢવો અથવા અન્ય વ્યક્તિ સાથે શેર કરવો કડક મનાઈ છે.
4. Lecture Timing: લેકચરનો સમય ફેકલ્ટી દ્વારા નક્કી કરવામાં આવશે. તે જ સમયનું પાલન કરવું ફરજિયાત રહેશે.
💰 5. No Refund Policy કોર્સ ખરીદ્યા બાદ કોઈપણ કારણસર Refund / Cancellation કરવામાં આવશે નહીં. તેથી Course Purchase કરતા પહેલા તમામ વિગતો ધ્યાનથી તપાસી લેવી.
📚 6 Syllabus Change જો ભરતી બોર્ડ/વિભાગ દ્વારા ભવિષ્યમાં Syllabusમાં કોઈ ફેરફાર કરવામાં આવશે, તો તે મુજબ Courseના સંબંધિત Folder/Study Materialમાં જરૂરી Update અથવા Change કરવામાં આવશે.
📖 7. Course Content Update નવા અભ્યાસક્રમ મુજબ જરૂરી ફેરફારો કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને Updated Content ઉપલબ્ધ કરાવવામાં આવશે.
⚠️ Course Purchase કરતા પહેલા ઉપરોક્ત તમામ Terms & Conditions ધ્યાનથી વાંચી અને સમજીને જ Admission લેવું.
☎️ Helpline: 7574841607 | 7600400498 | 8733963717
🕙 Monday to Saturday | 10 AM to 5 PM
❤️ ALL INDIA FOUNDATION
Content
GENERAL MATHEMATICS, REASONING LECTURE
BMC SI MPHW health and sanitation lecture

