
Description
🔥🔥🔥 *આરોગ્ય સેતુ* 🔥🔥🔥
સરકારી આરોગ્ય સંબંધિત પરીક્ષાઓ જેમ કે MPHW / FHW / Sanitary Inspector / Mukhyasevika / Health & Family Welfare માટે સંપૂર્ણ તૈયારી માટે આ કોર્સ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.
📚 કોર્સમાં સમાવેશ થાય છે:
• તમામ વિષયોના Updated Notes
• Live + Recorded Classes
• Regular Test Series & MCQ Practice
• Exam Oriented Preparation Strategy
📌વિષયો-
(1) હેલ્થ
(2) સેનિટેશન
(3) ગુજરાતી ગ્રામર
(4) ENGLISH GRAMMER
(5) G.K (ગુજરાત-ઇતિહાસ -વારસો,ભુગોળ,બંધારણ,કોમ્પ્યુટર,
CURRENT AFFAIRS)📢
(6) MATHS - REASONING
👨🏫 અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને સરળ અને અસરકારક રીતે તૈયારી કરાવવામાં આવશે.
⚠️ Terms & Conditions:
• Course Fee Non-Refundable છે – એકવાર ચુકવણી કર્યા બાદ Refund આપવામાં આવશે નહીં.
• Course Materials (PDF / Videos) Download અથવા Print કરવા માટે ઉપલબ્ધ નહીં હોય.
• Course Access નિર્ધારિત સમયગાળા (12 મહિના) માટે જ માન્ય રહેશે.
• Course Content Sharing / Recording સખત મનાઈ છે.
📞 Helpline: 7574841607 / 7600400498
⏰ Time: 10:00 AM to 5:00 PM
📌 મહત્વપૂર્ણ સૂચના
App જે મોબાઇલમાં Download અને Login કરવામાં આવશે, તે જ Device માં App ચાલુ રહેશે.
🔒 Security કારણોસર Device Change કરવાની Permission ઉપલબ્ધ નથી.
📱💻 તમે Mobile અથવા Laptop — બંનેમાંથી કોઈ એક Device માં Permanent Login રાખી શકો છો.
કૃપા કરીને Login કરતા પહેલા તમારું Device ધ્યાનથી પસંદ કરો.
Content
તૈયારી કઇ રીતે કરવી અને ડેમો લેક્ચર

પંચાયત MPHW 2026

પંચાયત FHW 2026

પંચાયત મુખ્યાસેવિકા 2026
આરોગ્યના લેક્ચર By Nikul Trivedi Sir
GENERAL MATHEMATICS, REASONING LECTURE

