

Description
🏥 MPHW (Male) Class-3 Complete Preparation Course
🎥 🔥 RECORDED COURSE AVAILABLE NOW! 🔥
Gsssb MPHW (Male) 254 vacancy Class-3 ભરતી 2026 માટે સંપૂર્ણ તૈયારી કરાવવા માટે આ Recorded Course ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સમાં પરીક્ષાના Part-A અને Part-B બંને સિલેબસને સરળ અને સમજાય તેવી ભાષામાં સમજાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવવામાં મદદ મળે.
આ કોર્સ ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી MPHW પરીક્ષા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
📖 કોર્સમાં શું મળશે
📌 સંપૂર્ણ માર્ગદર્શન
📌 તમામ Lecture ની Recorded Video – Anytime Revision
📌 Topic-wise સંપૂર્ણ સિલેબસ કવર
📌 Reasoning અને Maths માટે સરળ Tricks & Methods
📌 Indian Constitution અને Current Affairs
📌 Gujarati & English Comprehension Practice
📌 MPHW Technical વિષયની વિગતવાર સમજણ
📌 Previous Year Questions Discussion
📌Practice MCQ અને Mock Test
MPHW (Male) Class-3 ભરતી માટે તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ખૂબ ઉપયોગી છે.
⭐ કોર્સના મુખ્ય લાભ
✔ Concept + Practice + Exam Strategy
✔ Complete Exam Oriented Preparation
✔ Simple Language Explanation
✔ Regular Practice અને Guidance
🚀 MPHW પરીક્ષા માટે Complete Preparation માટે Best Course
📚 Start Your Preparation Today & Move One Step Closer to Government Job
❌ મટીરીયલની ઝેરોક્ષ કાઢી શકાશે નહીં.
❌ કોર્સ લીધા પછી ફી રિફંડ નહીં થાય.
❌ કોર્સ બદલી શકાશે નહી.
📌 મહત્વપૂર્ણ સૂચના
App જે મોબાઇલમાં Download અને Login કરવામાં આવશે, તે જ Device માં App ચાલુ રહેશે.
🔒 Security કારણોસર Device Change કરવાની Permission ઉપલબ્ધ નથી.
📱💻 તમે Mobile અથવા Laptop — બંનેમાંથી કોઈ એક Device માં Permanent Login રાખી શકો છો.
કૃપા કરીને Login કરતા પહેલા તમારું Device ધ્યાનથી પસંદ કરો.
Content

Nagarpalika SI Lecture
આ ફોલ્ડર 2, Nov સુધી જ રહેશે પછી આ ફોલ્ડર નીકળી દેવામાં આવશે જેની નોંધ લેવી ... પછી થી કોઈ દલીલ કરવી નહીં helpline મા call kri ne...

પંચાયત Mphw નવા અભ્યાસક્રમ મુજબ લેક્ચર
GSSSB MPHW(254 Vacancy) LECTURE

ગૌણ સેવા Planner MPHW - FHW COURSE

